કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ? એસ.જયશંકર નીતિન ગડકરી નિર્મલા સીતારામન પ્રકાશ જાવડેકર એસ.જયશંકર નીતિન ગડકરી નિર્મલા સીતારામન પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કેન્દ્રીય બજેટ 2021-22 મુજબ કયા શહેરમાં વર્લ્ડ ક્લાસ ફિટનેસ હબ સ્થાપવામાં આવશે ? ધોલેરા સર GIFT સિટી રાજકોટ સુરત ધોલેરા સર GIFT સિટી રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ SVNIT, સુરત NID, અમદાવાદ IIT, ગાંધીનગર CEPT, અમદાવાદ SVNIT, સુરત NID, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'હર ઘર પાની, હર ઘર સફાઈ મિશન લૉન્ચ કર્યું ? રાજસ્થાન છત્તીસગઢ પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP