GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 UPS નું આખુ નામ શું છે ? Uninterruptible Pin Sky United Post Supply United Power Supply Uninterruptible Power Supply Uninterruptible Pin Sky United Post Supply United Power Supply Uninterruptible Power Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? પાટણ ભાવનગર સુરત જામનગર પાટણ ભાવનગર સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "કેસરીસિંઘ સવારમાં વહેલા ફરવા નીકળે." આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે ? સપ્તમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ પંચમી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ સપ્તમી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ પંચમી વિભક્તિ દ્વિતીયા વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 300 360 240 180 300 360 240 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 15% 25% 5% 20% 15% 25% 5% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP