ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? જર્મની ફ્રાંસ ઇટાલી ભારત જર્મની ફ્રાંસ ઇટાલી ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા ઘટે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા વધે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? આયાત અવેજીકરણ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ? જીવન વીમા પોલિસી વચગાળાની રાહત કૃષિની આવક વાહનભથ્થું જીવન વીમા પોલિસી વચગાળાની રાહત કૃષિની આવક વાહનભથ્થું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ? આપેલ બંને GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે. વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે. આપેલ પૈકી કોઇ નહી આપેલ બંને GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે. વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે. આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ? બીજી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના બીજી પંચવર્ષીય યોજના ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP