કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યને પાછળ છોડીને ઉત્તર પ્રદેશ શાકભાજી (Vegetables)ના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ? ગુજરાત કર્ણાટક પંજાબ પશ્ચિમ બંગાળ ગુજરાત કર્ણાટક પંજાબ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં 5મા BIMSTEC શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? શ્રીલંકા ભારત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ? અશ્વિની વૈષ્ણવ અમિત શાહ ડૉ.મનસુખ માંડવિયા અનુરાગ ઠાકુર અશ્વિની વૈષ્ણવ અમિત શાહ ડૉ.મનસુખ માંડવિયા અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 2 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ 2 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ? એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય એક પણ નહીં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP