Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિરૂધ્ધાર્થી શબ્દ આપો : VERSATILE Unsteady Volatile Permanent Attractive Unsteady Volatile Permanent Attractive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આપણી આવડતને આપણી યોગ્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 31 માર્ચ 1962 1 જાન્યુઆરી 1960 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખોટી જોડણી શોધો. એકતાળીસ એકપક્ષી એકત્રીત એકદિલી એકતાળીસ એકપક્ષી એકત્રીત એકદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા ઇચ્છારામ દેસાઇ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા ઇચ્છારામ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 404.7 569.7 399.6 506.9 404.7 569.7 399.6 506.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP