કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? ભારત અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ભારત અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તમામ પ્રકારના ભૌતિક સ્ટેમ્પ પેપરો સમાપ્ત કરીને ઈ-સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરી ? પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ? IIT દિલ્હી IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIM અમદાવાદ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યો દેશ અવકાશમાં સોલર પ્લાન્ટ સ્થાપશે ? જાપાન ચીન ફ્રાન્સ અમેરિકા જાપાન ચીન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સમુદ્ર તટોના સમગ્ર વ્યવસ્થાપન માટે બીચ વિજિલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ગોવા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP