Talati Practice MCQ Part - 6 We have been in Gandhinagar ___ 1997. for since about from for since about from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 12500 12.5 1.25 125000 12500 12.5 1.25 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ? અનુ. 19 અનુ. 18 અનુ. 16 અનુ. 20 અનુ. 19 અનુ. 18 અનુ. 16 અનુ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 4 2 1 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ? સરસ્વતી ઋઝુપાલિકા નદી યમુના નિરંજના સરસ્વતી ઋઝુપાલિકા નદી યમુના નિરંજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ? પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP