કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ (ETI)માં ભારત કેટલામાં ક્રમે છે ? 75મા 81મા 61મા 67મા 75મા 81મા 61મા 67મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં ક્યા ટેનિસ ખેલાડીએ વિમ્બલડન 2023 ટાઈટલ જીત્યું ? કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ માર્સેલ ગ્રેનોલર્સ નીલ સ્કૂપસ્કી કાર્લોસ અલ્કારાજ નોવાક જોકોવિચ માર્સેલ ગ્રેનોલર્સ નીલ સ્કૂપસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ? ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન હનુમાન ભગવાન ગણેશ ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન હનુમાન ભગવાન ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? વિશાખાપટ્ટનમ કોચીન પણજી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચીન પણજી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP