કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ? યુનાઈટેડ કિંગ્ડમ ભારત કોરિયા ગણરાજ્ય અમેરિકા યુનાઈટેડ કિંગ્ડમ ભારત કોરિયા ગણરાજ્ય અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? થાઈલેન્ડ શ્રીલંકા ભૂટાન મોરેશિયસ થાઈલેન્ડ શ્રીલંકા ભૂટાન મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? તરૂણ બજાજ અજય શેઠ અજીત કુમાર આશિષ ચાંદોરકર તરૂણ બજાજ અજય શેઠ અજીત કુમાર આશિષ ચાંદોરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 27 જૂન 26 જૂન 28 જૂન 29 જૂન 27 જૂન 26 જૂન 28 જૂન 29 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP