કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. એક પણ નહીં આપેલ બંને રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ? મહારાષ્ટ્ર ગોવા દિલ્હી મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા દિલ્હી મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day) ક્યારે મનાવાય છે ? 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. આધાર ઈન આધાર સખી આધાર ચેટ આધાર મિત્ર આધાર ઈન આધાર સખી આધાર ચેટ આધાર મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP