કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ કપાસ દિવસ (World Cutton Day) ક્યારે મનાવાય છે ? 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર 4 ઓક્ટોબર 6 ઓક્ટોબર 7 ઓક્ટોબર 5 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? મહેસાણા સુરત વડોદરા રાજકોટ મહેસાણા સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? UAE કતાર ભારત બાંગ્લાદેશ UAE કતાર ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. એક પણ નહીં આપેલ બંને કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. એક પણ નહીં આપેલ બંને કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? ભારત ઈજિપ્ત ઓમાન સાઉદી અરબ ભારત ઈજિપ્ત ઓમાન સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP