કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ?

M.S. યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
GTU

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ?

વારાણસી
અમદાવાદ
નવી દિલ્હી
શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP