કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુનિલ શર્મા
વિશ્વનાથસિંહ
અનિલકુમાર જૈન
આનંદ શ્રીવાસ્તવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ?

મધ્ય પ્રદેશ
કેરળ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ?

આંધ્ર પ્રદેશ
કર્ણાટક
આસામ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ઍકૅડમી (IIFA) 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો ?

રણબીર કપૂર
ઋત્વિક રોશન
અક્ષયકુમાર
અજય દેવગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP