Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આયોજિત ઈન્ડિયન ઓપન જમ્ય કોમ્પિટિશન 2023ની મેન્સ લોંગ જમ્પ ઈવેન્ટમાં જેસ્વિન એલ્ડ્રીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો ?

કર્ણાટક
કેરળ
ગોવા
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે.
ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP