કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા દેશે સૌપ્રથમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awerness Day) મનાવવાની ભલામણ કરી હતી ? જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? મેઘાલય જમ્મુ-કાશ્મીર ઓડિશા સિક્કિમ મેઘાલય જમ્મુ-કાશ્મીર ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશમાં FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ? કતાર ઈંગ્લેન્ડ આર્જેન્ટિના અમેરિકા કતાર ઈંગ્લેન્ડ આર્જેન્ટિના અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? નીતિ આયોગ UNEP વર્લ્ડ બેંક UNDP નીતિ આયોગ UNEP વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશ દ્વારા આફ્રિકામાં ચલાવવામાં આવેલા 10 વર્ષ લાંબા ઓપરેશન બરખાનેને બંધ કરાયું ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP