Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. Y - અક્ષ કિરણ X - અક્ષ રેખાખંડ Y - અક્ષ કિરણ X - અક્ષ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1996 માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? રમણલાલ સોની ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG નું આખું નામ શું છે ? Central Auditor General Controller and Auditor General Controller of Accounts General Chief Auditor General Central Auditor General Controller and Auditor General Controller of Accounts General Chief Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત PPP Model નું આખું નામ શું છે ? Partnership of Public People Private Public Partnership Public Private Partnership Personal Public Partnership Partnership of Public People Private Public Partnership Public Private Partnership Personal Public Partnership ANSWER DOWNLOAD GUJARATI MCQ APP