Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x² + 4 ના ખરા અવયવો ___ x²(x² + 4) (x² + 2) (x² - 2) અશક્ય છે. (x² + 2) (x² + 2) x²(x² + 4) (x² + 2) (x² - 2) અશક્ય છે. (x² + 2) (x² + 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિષ + કામ નિ: + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષષ્ટકોણ ષટ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્કોણ ષષ્ટકોણ ષટ્ટકોણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 75 78 73 71 75 78 73 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? કામદેવ કાર્તિકેય નારદ વિશ્વકર્મા કામદેવ કાર્તિકેય નારદ વિશ્વકર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP