કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ? ટ્રાન્સજેન્ડર સમુદાય સંશોધનકર્તાઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સજેન્ડર સમુદાય સંશોધનકર્તાઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે મહિલાઓ માટે મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરી ? ઉત્તર પ્રદેશ ગુજરાત નવી દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત નવી દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રદીપ જોષી જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા અજય કુમાર પ્રદીપ જોષી જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા અજય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? SBI HDFC ICICI Yes SBI HDFC ICICI Yes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP