સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો y ની x પરની નિયત સંબંધ રેખા y^ = 25 + 3x હોય તો x = 10 માટેની અનુમાનિત કિંમત ___ થાય. 55 20 50 45 55 20 50 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીના શેર ઈક્વિટી શેર કરતાં પહેલાં ___ મેળવવામાં પ્રાથમિકતા ધરાવે છે. ડિવિડન્ડ અને મૂડી બંને મૂડી આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ ડિવિડન્ડ અને મૂડી બંને મૂડી આપેલ પૈકી એક પણ નહીં ડિવિડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે. સાદો સરેરાશ નફો અધિક નફો ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો સાદો સરેરાશ નફો અધિક નફો ભારિત સરેરાશ નફો મૂડીકૃત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હર્ઝબર્ગનો અભિગમ ___ પર આધારિત હતો. તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ? આપેલ પૈકી એક પણ નહીં તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ? આપેલ બંને તમારા કાર્ય વિષે તમને શું ગમે છે ? આપેલ પૈકી એક પણ નહીં તમારા કાર્ય વિષે તમને શું નથી ગમતું ? આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે. ખરીદનોંધ, મિલકતો લેણદારો, દેવાદારો આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના ખરીદનોંધ, મિલકતો લેણદારો, દેવાદારો આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? દેવાદારોનું ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું નફા નુકસાન ખાતું દેવાદારોનું ખાતું આવક જાવક ખાતું લેણદારોનું ખાતું નફા નુકસાન ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP