કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે YES TECHManual અને WINDS પોર્ટલ લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? એન્જેલા મર્કેલ જસ્ટિન ટુડ્રો માર્ક રુટ ઈમેન્યુએલ મેક્રોન એન્જેલા મર્કેલ જસ્ટિન ટુડ્રો માર્ક રુટ ઈમેન્યુએલ મેક્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચિકલ કાલો નામક ઉત્સવ મનાવાયો ? પંજાબ ગોવા રાજસ્થાન તેલંગાણા પંજાબ ગોવા રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કપિલ દેવ સૌરવ ગાંગુલી અજીત અગરકર અનિલ કુંબલે કપિલ દેવ સૌરવ ગાંગુલી અજીત અગરકર અનિલ કુંબલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ બેડમિન્ટન રેસિંગ બોક્સિંગ ગોલ્ફ બેડમિન્ટન રેસિંગ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 126મો 128મો 127મો 125મો 126મો 128મો 127મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP