GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you ___ the Sabarmati Riverfront ? Have, ever visited Did, visited Do, visited Are, visit Have, ever visited Did, visited Do, visited Are, visit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં... આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં આયોડિન અને સોડિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને કેલ્શિયમ ઉમેરેલું હોય લોહતત્ત્વ અને આયોડિન ઉમેરેલું હોય અહીં દશવિલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સંધિ જોડો : સત્ + નારી સતનારી સત્યનારી સદ્યનારી સન્નારી સતનારી સત્યનારી સદ્યનારી સન્નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) IYCF એટલે ? ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડીંગ ઈનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડીંગ ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચીલ્ડ્ન ફંડ ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફેડરેશન ઈન્ફન્ટ એન્ડ યંગ ચાઈલ્ડ ફીડીંગ ઈનોવેટીવ યંગ ચાઈલ્ડ ફીડીંગ ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચીલ્ડ્ન ફંડ ઈન્ટરનેશનલ યુથ એન્ડ ચાઈલ્ડ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ? ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ કામગીરી બજાવે છે ?(1) લેબોરેટરી ટેકનિશીયન (2) એક્ષ-રે ટેકનિશીયન (3) મેડિકલ ઓફિસર (4) ફાર્માસિસ્ટ 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP