કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? છત્તીસગઢ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? UK અમેરિકા રશિયા જાપાન UK અમેરિકા રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સંવાદ ભાગીદાર તરીકે સામેલ થયો ? ઘાના સાઉદી અરેબિયા નાઈજીરિયા કતાર ઘાના સાઉદી અરેબિયા નાઈજીરિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ BRICS ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યો ? ઈજિપ્ત નેપાળ જાપાન સાઉદી અરેબિયા ઈજિપ્ત નેપાળ જાપાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP