કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વિશ્વભારતી વિશ્વવિદ્યાલય ક્યા આવેલી છે ? પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા ગોવા પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈરાન UAE સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે બે પ્રાયોગિક ઉપગ્રહ શિયાન-14 અને શિયાન-15 લૉન્ચ કર્યા ? ચીન દક્ષિણ કોરિયા સિંગાપુર જાપાન ચીન દક્ષિણ કોરિયા સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :We were late ___ the traffic jam. since as because of becuase since as because of becuase ANSWER DOWNLOAD GUJARATI MCQ APP