નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 4 રૂા. 2 રૂા. 3 રૂા. 32½ રૂા. 4 રૂા. 2 રૂા. 3 રૂા. 32½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂ. ___ છાપેલી કિંમત હોય. 20 10 50 5 20 10 50 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66% 60(2/3)% 60% 66(2/3)% 66% 60(2/3)% 60% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 76% 88% 112% 24% 76% 88% 112% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય ? જુલાઈ - નવેમ્બર એપ્રિલ - જુલાઈ એપ્રિલ - ડિસેમ્બર માર્ચ - ડિસેમ્બર જુલાઈ - નવેમ્બર એપ્રિલ - જુલાઈ એપ્રિલ - ડિસેમ્બર માર્ચ - ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP