કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. આપેલ તમામ તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. આપેલ તમામ તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈરાન રશિયા ચીન ઈઝરાયેલ ઈરાન રશિયા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતીની સ્થાપના કરવામાં આવી ? હિંમતલાલ ઇન્દુલાલ ભાયલાલભાઈ સર પુરુષોત્તમદાસ હિંમતલાલ ઇન્દુલાલ ભાયલાલભાઈ સર પુરુષોત્તમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ? ભગવતસિંહજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગાંધીજી ભગવતસિંહજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP