સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ધન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? -1 2 1 એક પણ નહીં -1 2 1 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ? 87, 65, 46, 94, 74 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 38, 32, 63, 61, 24 87, 65, 46, 94, 74 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 38, 32, 63, 61, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 100 120 96 88 100 120 96 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 15% 5% 7% 9% 15% 5% 7% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ'ની થીમ શું છે ? Biodiversity and Climat Change Building a shared future for all life Biodiversity, Development and Poverty Reducation. Convention on Biological Diversity Biodiversity and Climat Change Building a shared future for all life Biodiversity, Development and Poverty Reducation. Convention on Biological Diversity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP