કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 32 4 28 12 32 4 28 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? ચીન સિંગાપુર ક્યુબા મ્યાનમાર ચીન સિંગાપુર ક્યુબા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. આપેલ તમામ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1981 1974 1961 1964 1981 1974 1961 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) POST નું પૂરું નામ કયું છે જણાવો. Power Off Self Test Post On Staff Test Power On Self Test Post Out Self Test Power Off Self Test Post On Staff Test Power On Self Test Post Out Self Test ANSWER DOWNLOAD GUJARATI MCQ APP