કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ?

IIT ગુવાહાટી
IISc બેંગલુરુ
IIT ગાંધીનગર
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ?

પંજાબ નેશનલ બેંક
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
IDBI બેંક
SBI બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ?

NASA
સ્પેસએક્સ
યુરોપિયન સ્પેસ એજન્સી
ISRO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?
1. વજ્ર પ્રહાર
2. કોપ ઈન્ડિયા
3. રેડ ફ્લેગ
4. યુદ્ધ અભ્યાસ

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
આપેલ તમામ
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
FTP નું પુરૂ નામ જણાવો.

ફાયર ટ્રાન્સફોમર પ્રોટોકોલ
ફાઈલ ટ્રાન્સફર પ્રોપટી
ફ્યુજ ટ્રાન્સફર પ્રોટોકોલ
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP