કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને ગ્રેડ આપવા કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી ? નીતિ આયોગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ હેલ્થ ઑથોરિટી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નીતિ આયોગ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ હેલ્થ ઑથોરિટી નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? મધ્ય પ્રદેશ હરિયાણા કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હરિયાણા કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ? ઈરાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ભારત ઈરાન ઓસ્ટ્રેલિયા ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયા સ્ટોનમાર્ટ ઈન્ટરનેશનલ એકિઝબિશનની 11મી આવૃત્તિની મેજબાની ક્યું શહેર કરશે ? પુણે અમદાવાદ ગાંધીનગર જયપુર પુણે અમદાવાદ ગાંધીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP