કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તુર્કીના લોકોને ભૂકંપના રાહત કાર્યોમાં મદદ કરવા માટે ભારતે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું ? ઓપરેશન હેલ્પ ઓપરેશન દોસ્ત ઓપરેશન મૈત્રી ઓપરેશન સહાય ઓપરેશન હેલ્પ ઓપરેશન દોસ્ત ઓપરેશન મૈત્રી ઓપરેશન સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? SEBI NITI આયોગ નાણાં મંત્રાલય RBI SEBI NITI આયોગ નાણાં મંત્રાલય RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતનું પ્રથમ 24 x 7 સૌર ઊર્જા સંચાલિત ગામ કર્યું બન્યું ? મોઢેરા સિદ્ધપુર ઊંઝા જામકંડોરણા મોઢેરા સિદ્ધપુર ઊંઝા જામકંડોરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે ? ઈન્દોર સુરત ભોપાલ બેંગ્લુરૂ ઈન્દોર સુરત ભોપાલ બેંગ્લુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સુકાપાઈકા નદી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP