Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે
દોરાબજી એદલજી ગીમી
હરીશંકર જયશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

ઓક્ટોબર-ડિસેમ્બર
સપ્ટેમ્બર-ઓક્ટોબર
માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ?

જાપાન
ઓસ્ટ્રેલિયા
અમેરિકા
સુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ?

વૈન્કૈયા નાયડુ
દ્રૌપદી મુર્મુ
યશવંત સિંહા
શરદ પવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP