Talati Practice MCQ Part - 7 પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ? સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ? 40 45 30 20 40 45 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સુનીલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા દેશની સામે રમ્યો હતો ? ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી ચોરી કરવી નુકસાન કરવું ગપ્પાં મારવા ભારે સાહસ કરવું ચોરી કરવી નુકસાન કરવું ગપ્પાં મારવા ભારે સાહસ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP