કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઉત્તરાખંડ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 6 નવેમ્બર 8 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ? કિયા ટાટા હ્યુન્ડાઈ ટોયોટા કિયા ટાટા હ્યુન્ડાઈ ટોયોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રાઈવેટ લિમિટેડ (APPL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ? સુરત મહુવા અમદાવાદ ભાવનગર સુરત મહુવા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાજ્ય IT મંત્રીઓના ડિજિટલ ઈન્ડિયા સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી પુણે બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાઈન લર્ન’ નામક ભારતીય સાંકેતિક ભાષા (ISL) શબ્દકોષ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? સંસ્કૃતિક મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિક મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP