Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? લાઘા મહારાજ વીરભાણ સ્વામી બેચરજી સ્વામી શંકરલાલ મહારાજ લાઘા મહારાજ વીરભાણ સ્વામી બેચરજી સ્વામી શંકરલાલ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?(1) સત્તા ધરાવતી કોર્ટો, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.(2) નાદાર જાહેર કરેલ હોય.(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય. (4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરિકતા મેળવેલ હોય. માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 120 96 88 100 120 96 88 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે ? 80 અથવા 20 રૂપિયા 20 રૂપિયા 64 રૂપિયા 80 રૂપિયા 80 અથવા 20 રૂપિયા 20 રૂપિયા 64 રૂપિયા 80 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે. ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP