કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુમતી બાબતોના મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? સ્મૃતિ ઈરાની જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર અમિત શાહ સ્મૃતિ ઈરાની જ્યોતિરાદિત્ય સિંધિયા અનુરાગ ઠાકુર અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 42 52 62 32 42 52 62 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 650 500 800 875 650 500 800 875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? ઝીણાભાઈ દેસાઈ બળવંતરાય ઠાકોર બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ ઝીણાભાઈ દેસાઈ બળવંતરાય ઠાકોર બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. મોસમ, નયન, મૃણાલ, નિબિડ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મોસમ, મૃણાલ નયન, નિબિડ, મૃણાલ, મોસમ મોસમ, મૃણાલ, નયન, નિબિડ મૃણાલ, મોસમ, નિબિડ, નયન નયન, નિબિડ, મોસમ, મૃણાલ નયન, નિબિડ, મૃણાલ, મોસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP