કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક WEF UNICEF IMF વર્લ્ડ બેંક WEF UNICEF IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા રવિ દહિયા પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા રવિ દહિયા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 25,600 40,960 20,480 4,096 25,600 40,960 20,480 4,096 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોને તે કામ પૂરું કરતી કેટલા દિવસ લાગે ? 21 દિવસ 19 દિવસ 18 દિવસ 17 દિવસ 21 દિવસ 19 દિવસ 18 દિવસ 17 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 40% 45% 30% 20% 40% 45% 30% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP