સમય અને અંતર (Time and Distance) શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે ? 3.5 5 7 4.5 3.5 5 7 4.5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 મીટર → 2 મિનિટ 225 મીટર → (?)225/90 × 2 = 5 મિનિટ
સમય અને અંતર (Time and Distance) એક વ્યક્તિ સ્કુટર ૫૨ 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે ? 12.5 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક 12.5 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 2, A, 9, B, 6, C, 13, D, ___ 9 10 12 19 9 10 12 19 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 2 (+7) 9 (-3) 6 (+7) 13 (-3) 10
Talati Practice MCQ Part - 9 ધોડો : લગામ : હાથી : ___ અંબાડી અંકુશ મહાવત ચાબુક અંબાડી અંકુશ મહાવત ચાબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? IRDAI RBI EPFO SBI IRDAI RBI EPFO SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP