કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આપેલ બંને તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) Trilateral Development Corporation (TDC) ફંડ ક્યા દેશની વ્યૂહાત્મક પહેલ છે ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે ? રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ રેકોર્ડ રો આપેલ તમામ ફિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ધરોઈનો બંધ કઈ નદી પર આવેલો છે ? નર્મદા સાબરમતી બ્રહ્માણી મહી નર્મદા સાબરમતી બ્રહ્માણી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાસ ઓળખાવો. :– હિરણાક્ષી આપેલ પૈકી એક પણ નહીં મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી આપેલ પૈકી એક પણ નહીં મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP