નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂ. 1300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 650 800 500 875 650 800 500 875 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે વે.કિં. = 100% A = 120% B = 75% A/B = 75/120 = 5/8 કુલ કિંમત = 5 + 8 = 13 13 → 8 1300 → (?) 1300/13 × 8 = 800 રૂ.
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડીશા તેલંગાણા મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડીશા તેલંગાણા મધ્યપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય સૈન્યની કઈ રેજિમેન્ટની કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં સ્વર્ણ પદકથી સન્માનિત કરવામાં આવી ? ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટ ગોરખા રાઈફલ્સ રાજપુતાના રાઈફલ્સ ઘરવાલ રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAIના અભ્યાસ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં ઔદ્યોગિક ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે ? વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP