સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 દર્શાવવા માટે નીચે પૈકી કઈ રીત સાચી નથી ? 2¹²/2⁷ 2¹²/2⁶ 2⁶ (8×2³) 2¹²/2⁷ 2¹²/2⁶ 2⁶ (8×2³) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 30, 40, 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય ? 10, 600 600, 10 100, 5 5, 100 10, 600 600, 10 100, 5 5, 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 20% ખોટ 25% નફો 33.33% નફો 40% ખોટ 20% ખોટ 25% નફો 33.33% નફો 40% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ? ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત મૌર્ય અશોક પુલકેશી બીજો ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત મૌર્ય અશોક પુલકેશી બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? કુંવરજીભાઈ આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કલ્યાણજી મહેતા કુંવરજીભાઈ આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP