Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
4% ઘટશે.
20% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
TB મુક્ત ભારત અભિયાન માટે નિક્ષય મિત્ર અને રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શરથ કુમલ અચંતા
દીપા મલિક
મોના પટેલ
ભાવિના પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP