કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય સૈન્યનો પ્રથમ ગ્રીન સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો?

મધ્ય પ્રદેશ
ગુજરાત
રાજસ્થાન
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે વર્ષ 2019 ના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ્સની જાહેરાત કરી તે અંગે ખોટી જોડી પસંદ કરો.

શ્રેષ્ઠ અભિનેતા : મલ્હાર ઠાકર
શ્રેષ્ઠ ફિલ્મ : હેલ્લારો
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા : ઐશ્વર્યા મજમુદાર
શ્રેષ્ઠ અભિનેત્રી : આરોહી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ?

કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા
પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ
ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ
સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP