કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ? રાજેશ બંસલ આમાંથી કોઈ નહિ જેન ગુડાલ જગજીત પવાડીયા રાજેશ બંસલ આમાંથી કોઈ નહિ જેન ગુડાલ જગજીત પવાડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે પરમાણુ સક્ષમ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ 'શાહીન 1-A' પરીક્ષણ કર્યું ? ઈઝરાયેલ સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન ઈઝરાયેલ સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? અમેરિકા ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ચીન ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં માનવ અધિકાર પરિષદની સંયુક્ત રાષ્ટ્ર સલાહકાર સમિતિના ચેરપર્સન ચુંટાનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ? અરવિંદ સુબ્રમણ્યમ ગૌરાંગ બેનરજી અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા અરવિંદ સુબ્રમણ્યમ ગૌરાંગ બેનરજી અજય મલ્હોત્રા રાજીવ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP