Gujarat Police Constable Practice MCQ Part - 3 મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ? પીઠડ માતા મંદિરે બ્રહ્માણીમાતા મંદિરે ખોડિયાર માતા મંદિર ચોસઠ જોગણીમાતા મંદિર પીઠડ માતા મંદિરે બ્રહ્માણીમાતા મંદિરે ખોડિયાર માતા મંદિર ચોસઠ જોગણીમાતા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સસ્ટેનેબલ અર્બન કુલિંગ હેન્ડબુક' રિપોર્ટ જારી કર્યો ? NITI આયોગ NABARD FAO UNEP NITI આયોગ NABARD FAO UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈરાન ઈઝરાયેલ USA ચીન ઈરાન ઈઝરાયેલ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP