Gujarat Police Constable Practice MCQ ખાનગી વ્યક્તિ દ્વારા વગર વોરંટે ધડપકડ કરવાની સત્તા કઇ કલમમાં છે ? કલમ - 41 કલમ - 53 કલમ - 51 કલમ - 43 કલમ - 41 કલમ - 53 કલમ - 51 કલમ - 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ શેફાલી વર્મા હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના મિતાલી રાજ શેફાલી વર્મા હરમનપ્રીત કૌર સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કઈ બેંક એકાઉન્ટ એગ્રિગેટર નેટવર્ક સાથે જોડાઈ છે ? આપેલ તમામ એક્સિસ બેંક SBI ICICI આપેલ તમામ એક્સિસ બેંક SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘ઈ-શ્રમ પોર્ટલ' શરૂ કર્યુ છે. તેના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ પોર્ટલ ભારતમાં લાખો અસંગઠિત કામદારોને એક સામાન્ય મંચ પર લાવવામાં મદદ કરશે.2. આ પોર્ટલ અંતર્ગત અસંગઠિત લગભગ 38 કરોડ મજૂરો માટે 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે.3. આ પોર્ટલ અંતર્ગત જો કોઈ રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તથા અશંત વિકલાંગોને વીમા યોજના હેઠળ 1 લાખ રૂપિયા આપવામાં આવશે.4. આ પોર્ટલમાં કામદારોને નોંધણી કરવા માટે એક ટોલ ફ્રી નંબર 15789 પણ શરૂ કરવામાં આવ્યો છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સમગ્ર વિશ્વમાં કયા દિવસે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP