કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? ગાંધીનગર ખોડલધામ નીલકંઠ ધામ કેવડીયા ગાંધીનગર ખોડલધામ નીલકંઠ ધામ કેવડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ? ADB આપેલ પૈકી એક પણ નહીં IMF વર્લ્ડ બેંક ADB આપેલ પૈકી એક પણ નહીં IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 21 મે 19 મે 18 મે 20 મે 21 મે 19 મે 18 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ગભરાવવો સાડાબાર વાગવા પરવા ન કરવી મદદ કરવી જીવ ગભરાવવો સાડાબાર વાગવા પરવા ન કરવી મદદ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. આપેલ બંને મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. એક પણ નહીં તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. આપેલ બંને મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP