કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. આપેલ તમામ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ AI આધારિત ‘કોવિહોમ' (COVIHOME) નામની COVID-19 ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? TV સોમનાથન તરુણ બજાજ અજય શેઠ આનંદ મોહન બજાજ TV સોમનાથન તરુણ બજાજ અજય શેઠ આનંદ મોહન બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ દ્વારા ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું ઉદઘાટન કરવામાં આવ્યું તે ભારતનું ___ મું વિજ્ઞાન કેન્દ્ર છે. 41 25 28 22 41 25 28 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP