Talati Practice MCQ Part - 5
કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો.

ગુણવાચક વિશેષણ
કૃદંત વિશેષણ
દર્શક વિશેષણ
સાપેક્ષા વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા ?

કૃષ્ણામૂર્તિ રાવ
રહેમાન ખાન
વાયોલેટ આલ્વા
રાધાકૃષ્ણ સર્વપલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP