કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. કે. બાલાચંદર ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે સત્યજીત રે કે. બાલાચંદર ઋષિ કપૂર દાદાસાહેબ ફાળકે સત્યજીત રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેનને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રે સારી કામગીરી બદલ ‘પ્રિસેન્સ ઓફ આસ્ટુરિયસ એવોર્ડ2021’ થી સન્માનિત કર્યા છે, તે કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે ? ડેનમાર્ક જર્મની સ્પેન ફ્રાન્સ ડેનમાર્ક જર્મની સ્પેન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 26 મે 25 મે 24 મે 23 મે 26 મે 25 મે 24 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન કતાર ઓમાન UAE બેહરિન કતાર ઓમાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP