કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2020 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2019 વર્ષ 2020 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2050 વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા. જયપ્રકાશ નારાયણ ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.કુરિયન જયપ્રકાશ નારાયણ ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 75 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 100 મિનિટ 75 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 100 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?3F,6G,11I,18L,___. 25P 27P 25N 21O 25P 27P 25N 21O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP